કડાણા તાલુકાના જૂનીગોધર ગામે આદિવાસીઓનો પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર      હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે મહિસાગર નાં કડાણાનાં આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય કડાણા જૂની ગોધર ગામે ચાડીયાનો મેળો યોજાયો. મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો માર ખાતા-ખાત ચાડીયો છોડવા ઉપર પર ચડે છે આજે જૂની ગોધર ગામમાં માં પણ પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી લાકડાની બેળ ઉપર બાંધવામાં આવે છે. ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ … Continue reading કડાણા તાલુકાના જૂનીગોધર ગામે આદિવાસીઓનો પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો